<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="gu">
<translation id="1065672644894730302">તમારી પસંદગીઓને વાંચી શકાતી નથી.

કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ હોઈ શકે છે અને પસંદગીઓ પરના ફેરફારોને સાચવવામાં આવશે નહીં.</translation>
<translation id="1104942323762546749">Chromium તમારા પાસવર્ડની નિકાસ કરવા માગે છે. આને મંજૂરી આપવા માટે તમારો Windows પાસવર્ડ ટાઇપ કરો.</translation>
<translation id="1115445892567829615">Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. કૃપા કરીને તમારા સમન્વયન પાસફ્રેઝને અપડેટ કરો.</translation>
<translation id="113122355610423240">Chromium તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર છે</translation>
<translation id="1170115874949214249">તમારા ફોન પર Chromium ઇન્સ્ટૉલ કરો. અમે તમારા એકાઉન્ટ પુનઃપ્રાપ્તિ ફોન નંબર પર એક SMS મોકલીશું.</translation>
<translation id="1174473354587728743">કમ્પ્યુટર શેર કરીએ? હવે તમે તમને ગમે તે રીતે Chromium ને સેટ કરી શકો છો.</translation>
<translation id="1185134272377778587">Chromium વિશે</translation>
<translation id="1298199220304005244">Chromium OS નો ઉપયોગ કરવા સહાય મેળવો</translation>
<translation id="1396446129537741364">Chromium પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.</translation>
<translation id="1414495520565016063">તમે Chromium માં સાઇન ઇન કર્યું છે!</translation>
<translation id="1502360822835740515">Chromium ને તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવો</translation>
<translation id="151962892725702025">Chromium OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી કારણ કે તમારા ડોમેન માટે સમન્વયન ઉપલબ્ધ નથી.</translation>
<translation id="1585657529869845941">જો <ph name="BEGIN_BOLD" />છતાં સ્વિચ કરો<ph name="END_BOLD" /> દેખાય, તો તેના પર ક્લિક કરો</translation>
<translation id="1668054258064581266">તમારા એકાઉન્ટને Chromium માંથી દૂર કર્યાં પછી, અમલમાં લાવવા માટે તમારે તમારા ટેબ્સને ફરીથી લોડ કરવાની જરૂર પડી શકે છે.</translation>
<translation id="1688750314291223739">તમારી વેબ પરની વ્યક્તિગત કરેલી બ્રાઉઝર સુવિધાઓને સાચવવા અને તેમને કોઈ પણ કમ્પ્યુટર પર Chromium માંથી ઍક્સેસ કરવા માટે સમન્વયન સેટ કરો.</translation>
<translation id="1708666629004767631">Chromium નું નવું, સલામત સંસ્કરણ ઉપલબ્ધ છે.</translation>
<translation id="1716051742506968">{0,plural, =0{Chromium અપડેટ ઉપલબ્ધ છે}=1{Chromium અપડેટ ઉપલબ્ધ છે}one{Chromium અપડેટ # દિવસથી ઉપલબ્ધ છે}other{Chromium અપડેટ # દિવસથી ઉપલબ્ધ છે}}</translation>
<translation id="1766096484055239003">અપડેટ લાગુ કરવા માટે તમે Chromiumને ફરીથી લૉન્ચ કરો તે તમારા વ્યવસ્થાપક માટે જરૂરી છે</translation>
<translation id="1774152462503052664">Chromium ને પૃષ્ઠભૂમિમાં ચાલવા દો</translation>
<translation id="1779356040007214683">Chromium ને સુરક્ષિત બનાવવા માટે, અમે <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" /> માં સૂચિબદ્ધ નથી અને તમારી જાણ વિના ઉમેરવામાં આવ્યાં હોઈ શકે છે તેવા કેટલાક એક્સ્ટેન્શન્સને અક્ષમ કર્યા છે.</translation>
<translation id="1808667845054772817">Chromium ફરીથી ઇન્સ્ટોલ કરો</translation>
<translation id="1869480248812203386">તમે Google ને સંભવિત સુરક્ષા ઘટનાઓની વિગતોની જાણ આપમેળે કરીને Chromium ને વધુ સલામત અને ઉપયોગમાં વધુ સરળ બનાવવામાં સહાય કરી શકો છો.</translation>
<translation id="1881322772814446296">તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Chromium પ્રોફાઇલ પર તેનું વ્યવસ્થાપક નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chromium ડેટા, જેમ કે ઍપ્લિકેશનો, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે <ph name="USER_NAME" /> થી બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. તમે અસ્તિત્વમાં છે તે Chromium ડેટાને અલગ રાખવા માટે વૈકલ્પિક રૂપે એક નવી પ્રોફાઇલ બનાવી શકો છો. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="1929939181775079593">Chromium પ્રતિસાદ આપતું નથી. હવે ફરીથી લોંચ કરીએ?</translation>
<translation id="1966382378801805537">Chromium ડિફૉલ્ટ બ્રાઉઝરને નિર્ધારિત અથવા સેટ કરી શકતું નથી</translation>
<translation id="2008474315282236005">આ, 1 આઇટમને આ ઉપકરણમાંથી કાઢી નાખશે. પછીથી તમારો ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે, Chromium માં <ph name="USER_EMAIL" /> તરીકે સાઇન ઇન કરો.</translation>
<translation id="2117378023188580026">તમારા વ્યવસ્થાપક કહે છે કે આ અપડેટ લાગુ કરવા માટે Chromium ફરીથી લૉન્ચ કરો</translation>
<translation id="2119636228670142020">&amp;Chromium OS વિશે</translation>
<translation id="2241627712206172106">જો તમે કમ્પ્યુટરને શેર કરો છો, તો મિત્રો અને કુટુંબીજનો અલગ-અલગ બ્રાઉઝ કરી અને તેમને જોઇએ તેમ Chromium ને સેટ કરી શકે છે.</translation>
<translation id="2265088490657775772">તમારા iPhone પર Chromium મેળવો</translation>
<translation id="2347108572062610441">જ્યારે તમે Chromium શરૂ કરો છો ત્યારે જે પૃષ્ઠ દર્શાવવામાં આવે છે તે આ એક્સટેન્શને બદલ્યું છે.</translation>
<translation id="2396765026452590966">જ્યારે તમે Chromium શરૂ કરો છો ત્યારે જે પૃષ્ઠ દર્શાવવામાં આવે છે તે <ph name="EXTENSION_NAME" /> એક્સટેન્શને બદલ્યું છે.</translation>
<translation id="2483889755041906834">Chromium માં</translation>
<translation id="2485422356828889247">અનઇન્સ્ટોલ કરો</translation>
<translation id="2527042973354814951"><ph name="PLUGIN_NAME" /> ને સક્ષમ કરવા માટે Chromium પુનઃપ્રારંભ કરો</translation>
<translation id="2535480412977113886">તમારી એકાઉન્ટ સાઇન ઇન વિગતો જૂની હોવાને કારણે Chromium OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="2560420686485554789">ફાઇલો ડાઉનલોડ કરવા માટે Chromiumને સ્ટોરેજના ઍક્સેસની જરૂર પડે છે</translation>
<translation id="2572494885440352020">Chromium હેલ્પર</translation>
<translation id="2587578672395088481">અપડેટ લાગુ કરવા માટે Chromium OS ને પુનઃપ્રારંભ કરવાની જરૂર છે.</translation>
<translation id="2647554856022461007">Chromium, તમારા બ્રાઉઝિંગ અનુભવને બહેતર બનાવવા માટે વેબ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. તમે વૈકલ્પિકરૂપે આ સેવાઓને અક્ષમ કરી શકો છો. <ph name="BEGIN_LINK" />વધુ જાણો<ph name="END_LINK" /></translation>
<translation id="2648074677641340862">ઇન્સ્ટોલેશન દરમ્યાન ઓપરેટિંગ સિસ્ટમ ભૂલ આવી. કૃપા કરીને ફરીથી Chromium ડાઉનલોડ કરો.</translation>
<translation id="2711502716910134313">Chromium ટૅબ</translation>
<translation id="2718390899429598676">ઉમેરેલી સુરક્ષા માટે, Chromium તમારા ડેટાને એન્ક્રિપ્ટ કરશે.</translation>
<translation id="2770231113462710648">ડિફૉલ્ટ બ્રાઉઝરને આના પર બદલો:</translation>
<translation id="2799223571221894425">ફરીથી લોંચ કરો</translation>
<translation id="2847479871509788944">Chromium માંથી દૂર કરો...</translation>
<translation id="2886012850691518054">વૈકલ્પિક: ઉપયોગનાં આંકડાઓ અને ક્રેશ રીપોર્ટ્સ આપમેળે Google ને મોકલીને Chromium ને વધુ સારું બનાવવમાં સહાય કરો.</translation>
<translation id="2898082584336937987">તમારા ફોન પર Chromium ઇન્સ્ટૉલ કરો. અમે તમારા ફોન પર એક SMS મોકલીશું: <ph name="PHONE_NUMBER" /></translation>
<translation id="2910007522516064972">&amp;Chromium વિશે</translation>
<translation id="2943431542152338750">{0,plural, =1{એક દિવસની અંદર Chromiumને ફરીથી લૉન્ચ કરો}one{# દિવસની અંદર Chromiumને ફરીથી લૉન્ચ કરો}other{# દિવસની અંદર Chromiumને ફરીથી લૉન્ચ કરો}}</translation>
<translation id="2977470724722393594">Chromium અપ ટૂ ડેટ છે</translation>
<translation id="3032787606318309379">Chromium માં ઉમેરી રહ્યું છે...</translation>
<translation id="3046695367536568084">ઍપ્લિકેશનોનો ઉપયોગ કરવા માટે તમારે Chromium માં સાઇન ઇન કરવાની જરૂર છે. આ Chromium ને તમારી ઍપ્લિકેશનો, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને સમગ્ર ઉપકરણો પર અન્ય સેટિંગ્સને સમન્વયિત કરવાની મંજૂરી આપે છે.</translation>
<translation id="3068515742935458733">ક્રેશ રિપોર્ટ્સ અને <ph name="UMA_LINK" /> Google ને મોકલીને Chromium ને વધુ સારું બનાવવામાં સહાય કરો.</translation>
<translation id="3103660991484857065">ઇન્સ્ટોલર આર્કાઇવને અસંકુચિત કરવામાં કરવામાં નિષ્ફળ થયું. કૃપા કરીને Chromium ફરીથી ડાઉનલોડ કરો.</translation>
<translation id="3130323860337406239">Chromium તમારા માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
<translation id="3155163173539279776">Chromium ને ફરીથી લોંચ કરો</translation>
<translation id="3179665906251668410">Chromium છુ&amp;પી વિંડોમાં લિંક ખોલો</translation>
<translation id="3190315855212034486">ઓહ! Chromium ક્રેશ થઈ ગયું. હમણાં ફરીથી લોંચ કરીએ?</translation>
<translation id="3229526316128325841">Chromium તમારા પાસવર્ડની નિકાસ કરવા માગે છે.</translation>
<translation id="3256316712990552818">Chromium પર કૉપી કરી</translation>
<translation id="3258596308407688501">Chromium તેની ડેટા નિર્દેશિકા વાંચી અથવા લખી શકતુ નથી:

<ph name="USER_DATA_DIRECTORY" /></translation>
<translation id="328888136576916638">Google API કીઝ ખૂટે છે. Chromium ની કેટલીક કાર્યક્ષમતા અક્ષમ થશે.</translation>
<translation id="3296368748942286671">જ્યારે Chromium બંધ થાય ત્યારે પૃષ્ઠભૂમિ ઍપ્લિકેશનો ચલાવવાનું ચાલુ રાખો</translation>
<translation id="331951419404882060">સાઇન ઇનમાં ભૂલ આવવાને કારણે Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="3474745554856756813">આ, <ph name="ITEMS_COUNT" /> આઇટમને આ ઉપકરણમાંથી કાઢી નાખશે. પછીથી તમારો ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે, Chromium માં <ph name="USER_EMAIL" /> તરીકે સાઇન ઇન કરો.</translation>
<translation id="3479552764303398839">હમણાં નહીં</translation>
<translation id="3509308970982693815">કૃપા કરીને બધી Chromium વિંડોઝ બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
<translation id="352783484088404971">Chromium માંથી દૂર કરો...</translation>
<translation id="3582788516608077514">Chromium ને અપડેટ કરી રહ્યું છે...</translation>
<translation id="358997566136285270">Chromium લોગો</translation>
<translation id="3713809861844741608">નવા Chromium &amp;ટૅબમાં લિંક ખોલો</translation>
<translation id="3728336900324680424">ઍડ્રેસ બારમાં સૂચનો કરવા માટે, Chromium તમારી ડ્રાઇવને ઍક્સેસ કરશે</translation>
<translation id="3762167353400286894">આ ભાષામાં Chromium OS પ્રદર્શિત થાય છે</translation>
<translation id="378917192836375108">Chromium થી તમે વેબ પર એક ફોન નંબર પર ક્લિક કરી શકો છો અને તેને Skype થી કૉલ કરી શકો છો!</translation>
<translation id="3848258323044014972"><ph name="PAGE_TITLE" /> - Chromium</translation>
<translation id="3852700440713538496">તમારા ટાસ્કબારમાં Chromium ને પિન કરો</translation>
<translation id="3889543394854987837">Chromium ને ખોલવા માટે તમારા નામને ક્લિક કરો અને બ્રાઉઝ કરવાનું પ્રારંભ કરો.</translation>
<translation id="3898493977366060150">Google સ્માર્ટ સાથે વેબ બ્રાઉઝ કરો</translation>
<translation id="4036079820698952681"><ph name="BEGIN_LINK" />વર્તમાન સેટિંગ્સ<ph name="END_LINK" />ની જાણ કરીને Chromium ને બહેતર બનાવવામાં સહાય કરો</translation>
<translation id="4050175100176540509">નવીનતમ સંસ્કરણમાં મહત્વપૂર્ણ સુરક્ષા સુધારણાઓ અને નવી સુવિધાઓ ઉપલબ્ધ છે.</translation>
<translation id="407254336480250557"><ph name="SMALL_PRODUCT_LOGO" /> <ph name="BEGIN_BOLD" />Chromium<ph name="END_BOLD" /> પસંદ કરો</translation>
<translation id="421369550622382712">Chromium માટે શ્રેષ્ઠ એપ્લીકેશન્સ, રમતો, એક્સટેન્શન્સ અને થીમ્સ શોધો.</translation>
<translation id="4222580632002216401">તમે હવે Chromium માં સાઇન ઇન છો! સમન્વયન તમારા વ્યવસ્થાપક દ્વારા અક્ષમ કરેલું છે.</translation>
<translation id="4224199872375172890">Chromium અપ ટૂ ડેટ છે.</translation>
<translation id="4230135487732243613">તમારા Chromium ડેટાને આ એકાઉન્ટ સાથે લિંક કરીએ?</translation>
<translation id="4260985389288095068">તમારા કમ્પ્યુટરમાં નુકસાનકારક સૉફ્ટવેર છે. તમારું બ્રાઉઝર ફરીથી સામાન્ય રીતે કાર્ય કરે તે માટે Chromium તેને કાઢીને તમારી સેટિંગ પુનઃસ્થાપિત કરી શકે છે.</translation>
<translation id="4271805377592243930">Chromium સાથે સહાય મેળવો</translation>
<translation id="4285930937574705105">અમઉલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ થયું. જો Chromium હાલમાં ચાલી રહ્યું હોય, તો તેને બંધ કરો અને ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="4407044323746248786">છતાં પણ Chromiumમાંથી બહાર નિકળવું છે?</translation>
<translation id="4415566066719264597">Chromiumને બૅકગ્રાઉન્ડમાં ચાલવા દો</translation>
<translation id="4421155425831608516">આ ઉપકરણના વ્યવસ્થાપકે Chromiumમાં સાઇન ઇન કરવાનું બંધ કરેલ છે.</translation>
<translation id="4423735387467980091">Chromium ને કસ્ટમાઇઝ અને નિયંત્રિત કરો</translation>
<translation id="4449801103833300785">{0,plural, =1{Chromium એક કલાકમાં ફરીથી લૉન્ચ થશે}one{Chromium # કલાકમાં ફરીથી લૉન્ચ થશે}other{Chromium # કલાકમાં ફરીથી લૉન્ચ થશે}}</translation>
<translation id="4567424176335768812">તમે <ph name="USER_EMAIL_ADDRESS" /> તરીકે સાઇન ઇન છો. હવે તમે તમારા બધા સાઇન ઇન કરેલા ઉપકરણો પર તમારા બુકમાર્ક્સ, ઇતિહાસ અને અન્ય સેટિંગ્સને ઍક્સેસ કરી શકો છો.</translation>
<translation id="459535195905078186">Chromium ઍપ્લિકેશનો</translation>
<translation id="4604377857208775795">{0,plural, =1{Chromium 1 મિનિટમાં ફરીથી લૉન્ચ થશે}one{Chromium # મિનિટમાં ફરીથી લૉન્ચ થશે}other{Chromium # મિનિટમાં ફરીથી લૉન્ચ થશે}}</translation>
<translation id="4621240073146040695">અપ ટૂ ડેટ થવામાં છે! અપડેટ સમાપ્ત કરવા માટે Chromium ને ફરીથી લોંચ કરો.</translation>
<translation id="4677944499843243528">બીજા કમ્પ્યુટર (<ph name="HOST_NAME" />) પર પ્રોફાઇલ બીજી Chromium પ્રક્રિયા (<ph name="PROCESS_ID" />) દ્વારા ઉપયોગમાં હોય એવું લાગે છે. Chromium એ પ્રોફાઇલને લૉક કરી છે જેથી તે દૂષિત ન થઈ જાય. જો તમને ખાતરી છે કે કોઈ અન્ય પ્રક્રિયાઓ આ પ્રોફાઇલનો ઉપયોગ કરી રહી નથી, તો તમે પ્રોફાઇલને અનલૉક કરી અને Chromium ને ફરીથી લોંચ કરી શકો છો.</translation>
<translation id="469338717132742108">Chromium OS સાથે સહાય મેળવો</translation>
<translation id="4708774505295300557">કોઈએ આ કોમ્પ્યુટર પર પહેલા <ph name="ACCOUNT_EMAIL_LAST" /> તરીકે Chromiumમાં સાઇન ઇન કર્યું છે. તમારી માહિતી અલગ રાખવા માટે કૃપા કરીને નવો Chromium વપરાશકર્તા બનાવો.</translation>
<translation id="4714956846925717402">Chromium પર વધુ ઝડપથી જાઓ</translation>
<translation id="4746050847053251315">છતાં પણ Chromium બંધ કરવું છે?</translation>
<translation id="4888717733111232871">mDNS ટ્રાફિકને મંજૂરી આપવા Chromium માટે ઇનબાઉન્ડ નિયમ.</translation>
<translation id="4943838377383847465">Chromium પૃષ્ઠભૂમિ મોડમાં છે.</translation>
<translation id="4987820182225656817">અતિથિઓ કંઈપણ પાછળ છોડ્યાં વિના Chromium નો ઉપયોગ કરી શકે છે.</translation>
<translation id="4994636714258228724">સ્વયંને Chromium માં ઉમેરો</translation>
<translation id="5032989939245619637">Chromiumમાં વિગતો સાચવો</translation>
<translation id="5045248521775609809">Chromium ને સર્વત્ર લઈ જાઓ</translation>
<translation id="5116586539350239523">Chromium તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રીતે સંગ્રહિત કરશે જેથી તમારે તેમને ફરીથી ટાઇપ કરવાની જરૂર નથી.</translation>
<translation id="5358375970380395591">તમે સંચાલિત કરેલ એકાઉન્ટ સાથે સાઇન ઇન કરી રહ્યાં છો અને તમારી Chromium પ્રોફાઇલ પર તેનું વ્યવસ્થાપક નિયંત્રણ આપી રહ્યાં છો. તમારો Chromium ડેટા, જેમ કે ઍપ્લિકેશનો, બુકમાર્ક્સ, ઇતિહાસ, પાસવર્ડ્સ અને અન્ય સેટિંગ્સ, કાયમ માટે <ph name="USER_NAME" /> થી બંધાયેલ રહેશે. તમે Google એકાઉન્ટ્સ ડેશબોર્ડથી આ ડેટાને કાઢી શકશો, પરંતુ તમે આ ડેટાને અન્ય એકાઉન્ટ સાથે સાંકળી શકશો નહીં. <ph name="LEARN_MORE" /></translation>
<translation id="5386450000063123300">Chromium અપડેટ થઈ રહ્યું છે (<ph name="PROGRESS_PERCENT" />)</translation>
<translation id="5398878173008909840">Chromium નું નવું સંસ્કરણ ઉપલબ્ધ છે.</translation>
<translation id="5427571867875391349">Chromium ને તમારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે સેટ કરો</translation>
<translation id="5438241569118040789"><ph name="PAGE_TITLE" /> - Chromium બીટા</translation>
<translation id="5466153949126434691">Chromium આપમેળે અપડેટ થાય છે જેથી કરીને તમારી પાસે હંમેશા તાજું સંસ્કરણ રહે છે. જ્યારે આ ડાઉનલોડ પૂર્ણ થાય છે, ત્યારે Chromium પુનઃપ્રારંભ થશે અને તમે તમારા માર્ગે હશો.</translation>
<translation id="5479196819031988440">Chromium OS, આ પૃષ્ઠને ખોલી શકતું નથી.</translation>
<translation id="5480860683791598150">Chromiumને આ સાઇટ સાથે તમારું સ્થાન શેર કરવા માટે તમારા સ્થાનના ઍક્સેસની જરૂર પડે છે</translation>
<translation id="549669000822060376">કૃપા કરીને Chromium, નવીનતમ સિસ્ટમ અપડેટ્સ ઇન્સ્ટોલ કરે ત્યાં સુધી રાહ જુઓ.</translation>
<translation id="5631814766731275228">Chromiumમાંનું નામ અને ફોટો</translation>
<translation id="5634636535844844681">Chromium માટે Windows 7 અથવા તે પછીનું સંસ્કરણ આવશ્યક છે.</translation>
<translation id="5680901439334282664">Chromium માં સાઇન ઇન કરો</translation>
<translation id="5698481217667032250">આ ભાષામાં Chromium પ્રદર્શિત કરો</translation>
<translation id="5726838626470692954">તમારા સંચાલકે તમને Chromium માંથી દૂર કરી અને તેના પર પાછા ઉમેરવા આવશ્યક છે.</translation>
<translation id="5768914737813585044">આ ભાષામાં Chromium OS પ્રદર્શિત કરો</translation>
<translation id="5796460469508169315">Chromium લગભગ તૈયાર છે.</translation>
<translation id="5820394555380036790">Chromium OS</translation>
<translation id="5862307444128926510">Chromium માં સ્વાગત છે</translation>
<translation id="5877064549588274448">ચેનલ બદલી. ફેરફારો લાગુ કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો.</translation>
<translation id="5895138241574237353">પુનઃપ્રારંભ કરો</translation>
<translation id="5902536751647951209">પ્રમાણીકરણ પ્રમાણપત્ર નિષ્ફળ થયું. કૃપા કરીને ફરીથી Chromiumમાં સાઇન ઇન કરો અથવા વધુ માહિતી માટે તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો. <ph name="ADDITIONAL_EXPLANATION" /></translation>
<translation id="5906655207909574370">અપ ટૂ ડેટ થવામાં છે! અપડેટ કરવાનું સમાપ્ત કરવા માટે તમારા ઉપકરણને પુનઃપ્રારંભ કરો.</translation>
<translation id="5987687638152509985">સમન્વયનને પ્રારંભ કરવા માટે Chromium ને અપડેટ કરો</translation>
<translation id="6040143037577758943">બંધ કરો</translation>
<translation id="6055895534982063517">Chromium નું એક નવું સંસ્કરણ ઉપલબ્ધ છે અને તે પહેલાં કરતાંએ વધુ ઝડપી છે.</translation>
<translation id="6063093106622310249">અને Chromiumમાં ખોલો</translation>
<translation id="6072279588547424923"><ph name="EXTENSION_NAME" />ને Chromiumમાં ઉમેરવામાં આવ્યું છે</translation>
<translation id="608189560609172163">સાઇન ઇનમાં ભૂલ આવવાને કારણે Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="6096348254544841612">Chromiumને કસ્ટમાઇઝ અને નિયંત્રિત કરો. અપડેટ ઉપલબ્ધ છે.</translation>
<translation id="6120345080069858279">Chromium આ પાસવર્ડ તમારા Google એકાઉન્ટમાં સાચવશે. તમારે તેને યાદ રાખવો જરૂરી નથી.</translation>
<translation id="6129621093834146363"><ph name="FILE_NAME" /> જોખમી છે, તેથી Chromium એ તેને અવરોધિત કરેલ છે.</translation>
<translation id="6212496753309875659">આ કમ્પ્યુટર પર પહેલાથી જ Chromium નું સૌથી તાજેતરનું સંસ્કરણ છે. જો સૉફ્ટવેર કાર્ય કરી રહ્યું નથી, તો કૃપા કરીને Chromium ને અનઇન્સ્ટોલ કરો અને ફરીથી પ્રયાસ કરો.</translation>
<translation id="6248213926982192922">Chromium ને ડિફોલ્ટ બ્રાઉઝર બનાવો</translation>
<translation id="6268381023930128611">Chromium માંથી સાઇન આઉટ કરીએ?</translation>
<translation id="6295779123002464101"><ph name="FILE_NAME" /> જોખમી હોઈ શકે છે, તેથી Chromium એ તેને અવરોધિત કરેલ છે.</translation>
<translation id="6309712487085796862">Chromium તમારા કેમેરાનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
<translation id="6333502561965082103">Chromium પર બીજી ક્રિયા ચાલુ છે. કૃપા કરીને પછીથી ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="6334986366598267305">હવે તમારા Google એકાઉન્ટ સાથે અને શેર કરેલ કમ્પ્યુટર્સ પર Chromium નો ઉપયોગ કરવો વધુ સરળ છે.</translation>
<translation id="6373523479360886564">શું તમે ખરેખર તમે Chromium ને અનઇન્સ્ટોલ કરવા માંગો છો?</translation>
<translation id="6394232988457703198">તમારે હવે Chromium ને પુનઃપ્રારંભ કરવું જોઈએ.</translation>
<translation id="6400072781405947421">Chromium યોગ્ય રીતે કાર્ય ન કરે તેવું બની શકે કારણ કે તે હવેથી Mac OS X 10.9 પર સમર્થિત નથી.</translation>
<translation id="6403826409255603130">Chromium એ એક એવું વેબ બ્રાઉઝર છે જે પ્રકાશની ગતિએ વેબપૃષ્ઠો અને એપ્લિકેશંસને ચલાવે છે. તે ઝડપી, સ્થિર અને ઉપયોગમાં સરળ છે. Google Chromium માં નિર્મિત મૉલવેર અને ફિશીંગ સુરક્ષા સાથે વેબને વધુ સુરક્ષિત રૂપે બ્રાઉઝ કરો.</translation>
<translation id="641451971369018375">બ્રાઉઝિંગ અને Chromiumને વધુ સારું બનાવવા માટે Google સાથે વાતચીત કરે છે</translation>
<translation id="6457450909262716557">{SECONDS,plural, =1{Chromium 1 સેકન્ડમાં ફરી શરૂ થશે}one{Chromium # સેકન્ડમાં ફરી શરૂ થશે}other{Chromium # સેકન્ડમાં ફરી શરૂ થશે}}</translation>
<translation id="6475912303565314141">જ્યારે તમે Chromium શરૂ કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.</translation>
<translation id="6485906693002546646">તમે તમારી Chromium સામગ્રીનું સમન્વયન કરવા માટે <ph name="PROFILE_EMAIL" /> નો ઉપયોગ કરી રહ્યાં છો. તમારી સમન્વયન પસંદગીને અપડેટ કરવા માટે અથવા Chromium ને Google એકાઉન્ટ વગર ઉપયોગ કરવા માટે, <ph name="SETTINGS_LINK" /> ની મુલાકાત લો.</translation>
<translation id="6510925080656968729">Chromium ને અનઇન્સ્ટોલ કરો</translation>
<translation id="6570579332384693436">જોડણીની ભૂલો સુધારવા માટે, Chromium તમે ટેક્સ્ટ ફીલ્ડમાં ટાઇપ કરો તે ટેક્સ્ટ Googleને મોકલે છે</translation>
<translation id="6598877126913850652">Chromiumની નોટિફિકેશનની સેટિંગ પર જાઓ</translation>
<translation id="6664239887951090350">{0,plural, =0{Chromium હમણાં ફરીથી લૉન્ચ થશે}=1{Chromium 1 સેકન્ડમાં ફરીથી લૉન્ચ થશે}one{Chromium # સેકન્ડમાં ફરીથી લૉન્ચ થશે}other{Chromium # સેકન્ડમાં ફરીથી લૉન્ચ થશે}}</translation>
<translation id="6676384891291319759">ઇંટરનેટ ઍક્સેસ કરો</translation>
<translation id="6717134281241384636">તમારી પ્રોફાઇલનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે તે Chromium નાં નવા સંસ્કરણ તરફથી છે.

કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે. કૃપા કરીને ભિન્ન પ્રોફાઇલ નિર્દેશિકાનો ઉલ્લેખ કરો અથવા Chromium નાં નવા સંસ્કરણનો ઉપયોગ કરો.</translation>
<translation id="6734080038664603509">&amp;Chromium ને અપડેટ કરો</translation>
<translation id="6734291798041940871">Chromium, તમારા કમ્પ્યુટર પર તમામ વપરાશકર્તાઓ માટે પહેલાંથી ઇન્સ્ટૉલ કરેલ છે.</translation>
<translation id="6810143991807788455">વર્તમાન સેટિંગ્સની જાણ કરીને Chromium ને વધુ સારું બનાવવામાં સહાય કરો</translation>
<translation id="6857782730669500492">Chromium - <ph name="PAGE_TITLE" /></translation>
<translation id="6863361426438995919">Google Pay (Chromium પર કૉપિ કરેલું છે)</translation>
<translation id="6893813176749746474">Chromium અપડેટ કરવામાં આવ્યું હતું, પણ તમે તેનો 30 દિવસ સુધી ઉપયોગ કર્યો નથી.</translation>
<translation id="6964305034639999644">Chromium છુ&amp;પી વિંડોમાં લિંક ખોલો</translation>
<translation id="6970811910055250180">તમારા ઉપકરણને અપડેટ કરી રહ્યાં છે...</translation>
<translation id="6990124437352146030">Chromiumને આ સાઇટ માટે તમારા માઇક્રોફોનના ઍક્સેસની પરવાનગીની જરૂર પડે છે</translation>
<translation id="705851970750939768">Chromium ને અપડેટ કરો</translation>
<translation id="7066436765290594559">Chromium OS તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી. કૃપા કરીને તમારા સમન્વયન પાસફ્રેઝને અપડેટ કરો.</translation>
<translation id="7162152143154757523">તમે બ્રાઉઝરમાં જે કંઈ પણ લખો છો તે Google સર્વર્સ પર મોકલીને, Google શોધ દ્વારા ઉપયોગમાં લેવાતી સમાન જોડણી-પરીક્ષક તકનીકીનો ઉપયોગ કરવાની પરવાનગી આપતું, Chromium સ્માર્ટ જોડણી-પરીક્ષક પ્રદાન કરી શકે છે.</translation>
<translation id="7196312274710523067">Chromium લૉન્ચ કરી શકાયું નથી. ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="7205698830395646142">Chromium મેનૂમાં છુપાવો</translation>
<translation id="7223968959479464213">કાર્ય વ્યવસ્થાપક - Chromium</translation>
<translation id="722928257909516027">Chromium મેનૂ દર્શાવો</translation>
<translation id="731644333568559921">&amp;Chromium OS ને અપડેટ કરો</translation>
<translation id="731795002583552498">Chromium ને અપડેટ કરી રહ્યું છે</translation>
<translation id="7318036098707714271">તમારી પસંદગીઓ ફાઇલ દૂષિત અથવા અમાન્ય છે.

Chromium તમારી સેટિંગ્સને પુનઃપ્રાપ્ત કરવામાં અક્ષમ છે.</translation>
<translation id="7331920710658926971">તમારા ફોન પર Chromium ઇન્સ્ટૉલ કરો. અમે તમારા ફોન પર એક SMS મોકલીશું.</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="7339898014177206373">નવી વિંડો</translation>
<translation id="734373864078049451">તમારું વેબ, બુકમાર્ક્સ, અને અન્ય Chromium સામગ્રી અહીં રહે છે.</translation>
<translation id="7344413941077984497">કઈ વેબસાઇટને <ph name="NEW_PROFILE_NAME" /> જોઈ શકે તે સેટ કરવા માટે, તમે <ph name="BEGIN_LINK_1" /><ph name="DISPLAY_LINK" /><ph name="END_LINK_1" /> ની મુલાકાત લઈને પ્રતિબંધો અને સેટિંગને ગોઠવી શકો છો. જો તમે ડિફોલ્ટ સેટિંગમાં ફેરફાર કરતાં નથી, તો <ph name="NEW_PROFILE_NAME" />, વેબ પર બધું જ બ્રાઉઝ કરી શકે છે.

<ph name="NEW_PROFILE_NAME" /> ને તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવાથી અટકાવવા માટે, જ્યારે તમે Chromium નો ઉપયોગ કરી રહ્યાં ન હોવ ત્યારે તમે તમારી પ્રોફાઇલને લૉક કરી હોવાની ખાતરી કરો. આ કરવા માટે, બ્રાઉઝરના ઉપલા-જમણા ખૂણામાં તમારા પ્રોફાઇલ નામને ક્લિક કરો અને "બહાર નીકળો અને ચાઇલ્ડ લૉક" પસંદ કરો.
<ph name="BEGIN_LINK_2" />વધુ જાણો<ph name="END_LINK_2" />

વધુ સૂચનો માટે કૃપા કરીને <ph name="ACCOUNT_EMAIL" /> પર તમારી ઇમેઇલને તપાસો.</translation>
<translation id="7449453770951226939"><ph name="PAGE_TITLE" /> - Chromium Dev</translation>
<translation id="7451052299415159299">Chromiumને આ સાઇટ માટે તમારા કૅમેરાના ઍક્સેસની પરવાનગીની જરૂર પડે છે</translation>
<translation id="7483335560992089831">હાલમાં ચાલી રહ્યું છે તેના જેવું સમાન Chromium સંસ્કરણ ઇન્સ્ટોલ કરી શકાતું નથી. કૃપા કરીને Chromium ને બંધ કરો અને ફરી પ્રયાસ કરો.</translation>
<translation id="7549178288319965365">Chromium OS વિશે</translation>
<translation id="7577193603922410712">Chromium માટેનું વિશિષ્ટ સુરક્ષા અપડેટ હમણાં જ લાગુ થયું; તેને પ્રભાવિત કરવા માટે તમારે અત્યારે પુનઃપ્રારંભ કરવું જોઈએ (અમે તમારા ટૅબ્સ પુનઃસ્થાપિત કરીશું).</translation>
<translation id="761356813943268536">Chromium તમારા કેમેરા અને માઇક્રોફોનનો ઉપયોગ કરી રહ્યું છે.</translation>
<translation id="7617377681829253106">Chromium હવે પહેલાંથી બહેતર બન્યું છે</translation>
<translation id="7686590090926151193">Chromium તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર નથી</translation>
<translation id="7689606757190482937">તમારા બધા ઉપકરણો પર Chromiumને સિંક અને વ્યક્તિગત કરો</translation>
<translation id="7729447699958282447">Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી કારણ કે તમારા ડોમેન માટે સમન્વયન ઉપલબ્ધ નથી.</translation>
<translation id="7745317241717453663">આ તમારા બ્રાઉઝિંગ ડેટાને આ ઉપકરણમાંથી કાઢી નાખશે. પછીથી તમારો ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે, Chromium માં <ph name="USER_EMAIL" /> તરીકે સાઇન ઇન કરો.</translation>
<translation id="7747138024166251722">ઇન્સ્ટોલર અસ્થાયી ડાયરેક્ટરી બનાવી શક્યું નથી. કૃપા કરીને ખાલી ડિસ્ક સ્પેસ માટે અને સૉફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની પરવાનગી માટે તપાસો.</translation>
<translation id="7756122083761163394">આ વ્યક્તિનો બ્રાઉઝિંગ ડેટા આ ઉપકરણમાંથી કાઢી નાખવામાં આવશે. આ ડેટા પાછો મેળવવા માટે, Chromeમાં $2 તરીકે સાઇન ઇન કરો.</translation>
<translation id="7773960292263897147">ચેતવણી: એક્સ્ટેંશનને તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ રેકોર્ડ કરવાથી Chromium અટકાવી શકતું નથી. છૂપા મોડમાં આ એક્સ્ટેંશનને બંધ કરવા માટે, આ વિકલ્પની પસંદગી નાપસંદ કરો.</translation>
<translation id="7774736947049807614">પ્રમાણીકરણ પ્રમાણપત્ર નિષ્ફળ થયું. કૃપા કરીને Chromiumમાં ફરીથી <ph name="USER_NAME" /> તરીકે સાઇન ઇન કરો અથવા વધુ માહિતી માટે તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો. <ph name="ADDITIONAL_EXPLANATION" /></translation>
<translation id="7790626492778995050"><ph name="PAGE_TITLE" /> - Chromium Canary</translation>
<translation id="7867198900892795913">Chromium નવીનતમ વર્ઝન પર અપડેટ ન થઈ શક્યું, તેથી તમે નવી સુવિધાઓ અને સુરક્ષાના સુધારા ચૂકી રહ્યા છો.</translation>
<translation id="7901117350626490574">Chromium માટે નવી અપડેટ ઉપલબ્ધ છે અને તે તમે જેવું જ ફરીથી લોંચ કરશો, લાગુ થઈ જશે.</translation>
<translation id="7937630085815544518">તમે Chromium માં <ph name="USER_EMAIL_ADDRESS" /> તરીકે સાઇન ઇન કર્યું હતું. ફરીથી સાઇન ઇન કરવા માટે કૃપા કરીને એ જ એકાઉન્ટનો ઉપયોગ કરો.</translation>
<translation id="7962572577636132072">Chromium આપમેળે અપડેટ થાય છે જેથી કરીને તમારી પાસે હંમેશા સૌથી તાજું સંસ્કરણ રહે છે.</translation>
<translation id="7975919845073681630">આ Google Chrome નું દ્વિતીય ઇન્સ્ટૉલેશન છે અને આને તમારું ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવી શકાતું નથી.</translation>
<translation id="7979877361127045932">Chromium મેનૂમાં છુપાવો</translation>
<translation id="8013436988911883588">એકવાર Chromiumને ઍક્સેસ મળે, તે પછી વેબસાઇટ તમારી પાસે ઍક્સેસ માગી શકશે.</translation>
<translation id="8030318113982266900">તમારા ઉપકરણને <ph name="CHANNEL_NAME" /> ચેનલ પર અપડેટ કરી રહ્યાં છે...</translation>
<translation id="8157153840442649507">આ ભાષામાં Chromium પ્રદર્શિત થાય છે</translation>
<translation id="81770708095080097">આ ફાઇલ જોખમી છે, તેથી Chromium એ તેને અવરોધિત કરેલ છે.</translation>
<translation id="8222496066431494154">તમારા ફોન પર Chromium ઇન્સ્ટૉલ કરો. અમે તમારા એકાઉન્ટ પુનઃપ્રાપ્તિ ફોન નંબર પર એક SMS મોકલીશું: <ph name="PHONE_NUMBER" /></translation>
<translation id="8269379391216269538">Chromium ને બહેતર બનાવવામાં સહાય કરો</translation>
<translation id="8290862415967981663">આ ફાઇલ જોખમી હોઈ શકે છે, તેથી Chromium એ તેને અવરોધિત કરેલ છે.</translation>
<translation id="8330519371938183845">તમારા બધા ઉપકરણો પર Chromiumને સિંક અને વ્યક્તિગત કરવા માટે સાઇન ઇન કરો</translation>
<translation id="8340674089072921962"><ph name="USER_EMAIL_ADDRESS" />, પહેલાં Chromium નો ઉપયોગ કરી રહ્યાં હતાં</translation>
<translation id="8375950122744241554">Chromium 70 શરૂ થવાથી, નિરીક્ષિત વપરાશકર્તા પ્રોફાઇલો હવેથી ઉપલબ્ધ નહીં રહે.</translation>
<translation id="8453117565092476964">ઇન્સ્ટોલર આર્કાઇવ દૂષિત અથવા અમાન્ય છે. કૃપા કરીને Chromium ફરીથી ડાઉનલોડ કરો.</translation>
<translation id="8493179195440786826">Chromium જૂનું થઈ ગયું છે</translation>
<translation id="85843667276690461">Chromium નો ઉપયોગ કરવા સહાય મેળવો</translation>
<translation id="8586442755830160949">કોપિરાઇટ <ph name="YEAR" /> The Chromium Authors. સર્વાધિકાર સુરક્ષિત.</translation>
<translation id="8619360774459241877">Chromium લૉન્ચ કરી રહ્યાં છીએ…</translation>
<translation id="8621669128220841554">અનુલ્લેખિત ભૂલને કારણે ઇન્સ્ટોલેશન નિષ્ફળ રહ્યું. કૃપા કરીને Chromium ફરીથી ડાઉનલોડ કરો.</translation>
<translation id="8628626585870903697">Chromium માં PDF વ્યૂઅર સામેલ કરતું નથી, જે પ્રિંટ પૂર્વાવલોકનને કાર્ય કરવા માટે જરૂરી છે.</translation>
<translation id="8667808506758191620">તમારું <ph name="DEVICE_TYPE" /> અપ ટૂ ડેટ છે.</translation>
<translation id="8697124171261953979">જ્યારે તમે Chromium શરૂ કરો અથવા ઑમ્નિબૉક્સ પરથી શોધ કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.</translation>
<translation id="8704119203788522458">આ તમારું Chromium છે</translation>
<translation id="8796602469536043152">Chromiumને આ સાઇટ માટે તમારા કૅમેરા અને માઇક્રોફોનના ઍક્સેસની પરવાનગીની જરૂર પડે છે</translation>
<translation id="8803635938069941624">Chromium OS શરતો</translation>
<translation id="8821041990367117597">સાઇન ઇન વિગતો જૂની હોવાને કારણે Chromium તમારા ડેટાને સમન્વયિત કરી શક્યું નથી.</translation>
<translation id="8862326446509486874">તમારી પાસે સિસ્ટમ-સ્તરનાં ઇન્સ્ટોલ માટે ઉચિત અધિકારો નથી. વ્યવસ્થાપક તરીકે ઇન્સ્ટોલરને ફરીથી ચલાવવનો પ્રયાસ કરો.</translation>
<translation id="8897323336392112261">જ્યારે તમે Chromium શરૂ કરો અથવા હોમ બટન ક્લિક કરો ત્યારે કયું પૃષ્ઠ બતાવવામાં આવે તે તેનું પણ નિયંત્રણ કરે છે.</translation>
<translation id="8907580949721785412">Chromium પાસવર્ડ્સ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આની મંજૂરી આપવા માટે તમારો Windows પાસવર્ડ લખો.</translation>
<translation id="8941642502866065432">Chromium અપડેટ કરી શકતાં નથી</translation>
<translation id="8974095189086268230">Chromium OS એ વધારાનાં <ph name="BEGIN_LINK_CROS_OSS" />ઓપન સ્રોત સૉફ્ટવેર<ph name="END_LINK_CROS_OSS" /> દ્વારા શક્ય બનાવ્યું છે.</translation>
<translation id="8985587603644336029">કોઇએ પહેલાં Chromium માં આ કમ્પ્યુટર પર <ph name="ACCOUNT_EMAIL_LAST" /> તરીકે સાઇન ઇન કર્યું છે. જો તે તમારું એકાઉન્ટ નથી, તો તમારી માહિતીને અલગ રાખવા માટે નવો Chromium વપરાશકર્તા બનાવો.

કોઈપણ રીતે સાઇન ઇન કરવું બુકમાર્ક્સ, ઇતિહાસ, અને અન્ય સેટિંગ્સ જેવી Chromium માહિતીને <ph name="ACCOUNT_EMAIL_NEW" /> માં મર્જ કરશે.</translation>
<translation id="9013087743919948559">Chromium માં ઉમેરો</translation>
<translation id="9019929317751753759">Chromium ને સુરક્ષિત બનાવવા માટે, અમે નીચેના એક્સ્ટેન્શનને અક્ષમ કર્યું છે કે જે <ph name="IDS_EXTENSION_WEB_STORE_TITLE" /> માં સૂચિબદ્ધ નથી અને તમારી જાણ વિના ઉમેરવામાં આવ્યું હોઈ શકે છે.</translation>
<translation id="9022552996538154597">Chromium માં સાઇન ઇન કરો</translation>
<translation id="9025992965467895364">આ પેજ ઘણી વધુ મેમરીનો ઉપયોગ કરે છે, તેથી Chromiumએ તેને થોભાવ્યું છે.</translation>
<translation id="9036189287518468038">Chromium ઍપ્લિકેશન લૉંચર</translation>
<translation id="9089354809943900324">Chromium જૂનું થઈ ગયું છે</translation>
<translation id="91086099826398415">નવા Chromium &amp;ટૅબમાં લિંક ખોલો</translation>
<translation id="911206726377975832">તમારો બ્રાઉઝિંગ ડેટા પણ કાઢી નાખીએ?</translation>
<translation id="918373042641772655"><ph name="USERNAME" /> ને ડિસ્કનેક્ટ કરવું આ ઉપકરણ પર સંગ્રહિત તમારા ઇતિહાસ, બુકમાર્ક્સ, સેટિંગ્સ અને અન્ય Chromium ડેટાને સાફ કરશે. તમારા Google એકાઉન્ટમાં સંગ્રહિત ડેટા સાફ થશે નહીં અને તે <ph name="GOOGLE_DASHBOARD_LINK" />Google ડેશબોર્ડ<ph name="END_GOOGLE_DASHBOARD_LINK" /> પર સંચાલિત કરી શકાય છે.</translation>
<translation id="9190841055450128916">Chromium (mDNS-In)</translation>
<translation id="9197815481970649201">તમે હમણાં Chromium માં સાઇન ઇન કર્યું છે</translation>
<translation id="93478295209880648">Chromium યોગ્ય રીતે કાર્ય ન કરે તેવું બની શકે કારણ કે તે હવેથી Windows XP અથવા Windows Vista પર સમર્થિત નથી</translation>
<translation id="95514773681268843"><ph name="DOMAIN" /> માટે જરૂરી છે કે તમે આ ઉપકરણનો ઉપયોગ કરતાં પહેલાં નીચેની સેવાની શરતોને વાંચો અને સ્વીકારો. આ શરતો Chromium OS શરતોને વિસ્તૃત, સંશોધિત અથવા મર્યાદિત કરતી નથી.</translation>
<translation id="985602178874221306">Chromium લેખકો</translation>
</translationbundle>